Posts

Image
OMEGA 3 FISH OIL CAPSULES     Omega 3 fish oil capsules by WOW Life Science is essential supplement for maintaining heart health. Each of our omega 3 capsule has the right amount of nutrients to give you your daily requirement of omega 3 fatty acids. They contain DHA and EPA in a ratio of 3:2 which ensures the healthy development of the mind as well as the body. The omega 3 1000mg capsules contain 350 mg docosahexaenoic acid (DHA), 550 mg eicosapentaenoic acid (EPA) and 100 mg other omega 3's that help in the overall development as well as maintenance of the immune system. It also helps in lowering blood triglyceride levels. Omega 3 fish oil capsules by WOW Life Science come in a packet of 60 capsules that are 100% gluten-free and are therefore even consumable by people suffering from coeliac disease. These omega 3 capsules can be taken daily to help improve your metabolism and manage weight. Daily dose of heart-healthy EFAS may help to reduce the severity of coronary problems by

પછી હું શું કહું...?

Image
તારીખ : 27/09/2018 સ્થળ : મારી ઓફિસ                           સવાર નો સમય હતો. હું મારી ઓફિસ માં મારા કામ માં વ્યસ્ત હતો. એટલા માં એક અવાજ આવ્યો.....                          સર મે આઈ કમ ઇન...? મારી જ શાળા નો વિધાર્થી હતો.મે દરરોજ ની જેમ ચાલુ કામે જવાબ આપ્યો. હા બેટા આવ ને. લગભગ એ છોકરો ધોરણ 7 કે 8 માં ભણતો હશે એવું લાગ્યું. છોકરા એ નવા કપડાં પહેર્યાતા. અને એક  હાથ માં ચોકલેટ ની બેગ હતી અને બીજો હાથ તે બેગ ની અંદર હતો.  મને ખબર પડી ગઈ કે એ છોકરાનો જન્મદિવસ છે માટે તે ચોકલેટ આપવા આવ્યો છે. મારી પાસે આવી તેણે ચોકલેટ ની બેગ માથી ચોકલેટો કાઠી અને મને આપી. મે પણ હળવા સ્મિત સાથે તેને જન્મ દિવસ ની શુભકામના આપતા "હેપી બર્થડે" કીધું અને હાથ મળાવ્યો. છોકરો "થેંક્યું" બોલ્યો..... પછી નો સંવાદ કઈક આવો હતો...... છોકરો : સર,મારો બર્થ ડે નથી...! હું : તો ...? છોકરો : {હસતાં મોઠે} મારા મમ્મી નો બર્થ ડે છે આજ . હું : અચ્છા,તો તારા મમ્મી ને મારા તરફ થી હેપી બર્થ ડે કેજે. છોકરો : પણ સર મારા મમ્મી ભગવાન પાસે જતા રહ્યા છે... હું : _______________________________ (મારા ઉતર